Search This Website

Wednesday, 23 June 2021

શાળા ઓ શરૂ કરવા અંગે સૌથી મોટા સમાચાર

 *💥🔥શાળાઓ શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર*

◼️ગુજરાતની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવા અંગે મોટા સમાચાર, 

◼️ઓગસ્ટમાં ઓફ લાઈન શાળાઓ શરૂ કરવા અંગે કેબિનેટ બેઠકમાં થઈ વિચારણા

ચોપડા-દફતર કાઢી રાખજો

◼️કેબિનેટ મિટિંગ બાદ શાળાઓ ક્યારે ખુલશે દિવ્યભાસ્કર નો લેટેસ્ટ ન્યુઝ રિપોર્ટ

◼️ક્યાં ધોરણ ની શાળા ખુલશે પહેલા.

https://bit.ly/3wSTD5Z


*💥🔥આધાર ડાયસમાં એન્ટ્રી કેવી રીતે કરવી તેની માર્ગદર્શિકા*

◼️આપની શાળામાં આવેલ student request ને કેવી રીતે અપૃવ કે ડીકલાઈન કરવી તથા Sent કરેલ રીક્વેસ્ટ વાળા બાળકને કેવી રીતે શાળામાં Add  કરવું તેની માહિતી.

◼️શાળા / તાલુકા કક્ષાએ SSA UPDATE અને TRACK માટે કઈ કામગીરી કરવી તેની માહિતી.

*◼️આધાર ડાયસમાં એન્ટ્રી કેવી રીતે કરવી તેની માર્ગદર્શિકા*


https://bit.ly/3wTcf5E


*💥 🔥ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી શાળાના બાળકો માટે G SHALA આ એપ્લિકેશન ફરજીયાત ડાઉનલોડ કરવી જરૂરી છે* 

◼️આ એપ્લિકેશનમાં ગુજરાત સરકાર દ્વારા તમામ સિલેબસ અને બંને સેમેસ્ટર ની માહિતી તમામ ધોરણની આપેલ છે 

◼️આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમે અભ્યાસ સ્વાધ્યાય તેમજ તમામ પ્રકારની ક્વીઝ અને ઘણું બધું સાહિત્ય તમે તમારી ઈચ્છા મુજબ તમારી સમય મુજબ હવે આંગળીના ટેરવે શીખી શકો છો

 *◼️તો ગુજરાતના તમામ સરકારી પ્રાથમિક શાળાના બાળકો ને વિનંતી કે આ એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરે* 

https://bit.ly/3xkyCRv


*✍🏻https://bit.ly/3xkyCRv*

No comments:

Post a Comment